શેરી નાટક
ભૂજ તા. 30-12-2018 વિષય : શેરી નાટક અંગે અહેવાલ મા આશાપુરા કૉલેજ માં તા.28-12-2018 ના રોજ શેરી નાટક નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મતાધિકાર નો સાચો ઉપયોગ કરી એક યોગ્ય નેતા પસંદ કરવો એવો સંદેશ આપે છે. આ નાટક માં એક એવા નેતા ને લોકો વોટ આપે છે જે ભ્રષ્ટાચારી છે જે ચુંટણી સમયે મોટા મોટા વાયદા કરે છે પણ જ્યારે ચુટાય છે ત્યારે તેને જનતા ની સમસ્યા ની કોઈ ચિંતા હોતી નથી. આ નાટક મા મારો રોલ એક ભણેલા યુવાન નો હતો જે નોકરી માટે એક ઓફિસ મારી જાય છે અને પોતાની ફાઈલ ઓફિસર ને બતાવે છે ત્યારે એક નેતા નો કોલ આવે છે અને તેને મળતી નોકરી બીજા કોઈ ને મળી જાય છે. આમ, ભષટાચાર ને લીધે તે યુવાન ન...