તા.26-01-2019 ભૂજ - કચ્છ વિષય : આટૅ ગેલેરી મુલાકાત અંગે અહેવાલ મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન માંથી અમે f.y B.ed. ની તાલીમાર્થી તા.25-01-2019 શુક્રવારના રોજ સવારે 11:30 ભૂજ મા આવેલ બિપીન સોની ની આટૅ ગેલેરી જોવા ગયા હતા. અમારી સાથે અમારા પ્રાધ્યાપક અંકિતસર જોશી હતા. આ આટૅ ગેલેરી મા પ્રખ્યાત ચિત્રકાર બિપ...