જુથ ચર્ચા અંગે અહેવાલ
તા. ૧૦-૦૨-૨૦૧૯ ભુજ-કચ્છ વિષય : જુથ ચર્ચા અંગે અહેવાલ મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન મા તા.૦૮ -૦૨-૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે F.Y. B.ed sem -02 મા એક જુથ ચર્ચા નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ જુથચર્ચા મા સમગ્ર તાલીમાર્થીઓ એ ભાગ લીધો...