સેમિનાર અંગે અહેવાલ
તા. ૬-૨-૨૦૧૯
મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન F.Y. B.ed sem-2 માં તા.૪-૨-૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે એક સેમિનાર નું આયોજન કરવામા આવ્યું હતું. જેનો વિષય હતો તરુણાવસ્થા.
ભુજ-કચ્છ
મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન F.Y. B.ed sem-2 માં તા.૪-૨-૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે એક સેમિનાર નું આયોજન કરવામા આવ્યું હતું. જેનો વિષય હતો તરુણાવસ્થા.
આ સેમિનાર નુ માર્ગદર્શન કર્યુ હતુ પ્રાધ્યાપક અંકિતસર જોશી એ. તેના પ્રબંધક હતા સૈયદ સાનિયા, તેના રિપોર્ટર હતા ખેતાણી પ્રિયા, તથા તેના સભ્યો હતા ગઢવી નંદિતા, હેડાઉ નિધિ, સોની ભાવીકા અને સોની રિદ્ધિ.
આ સેમિનાર ની શરૂઆત સૈયદ સાનિયા એ કરી હતી તથા તરુણાવસ્થા (વિશ્વ ના સંદર્ભમાં અને ભારતીય સંદર્ભમાં) પ્રથમ મુદ્દા શારીરિક વિકાસ વિશે ની જાણકારી ગઢવી નંદિતા એ આપી હતી. બીજા મુદ્દા જાતિય વિકાસ વિશે ની જાણકારી હેડાઉ નિધિ એ આપી તથા માનસિક વિકાસ ની માહિતી સોની ભાવીકા એ અને સાંવેગિક વિકાસ અંગે ની જાણકારી સોની રિદ્ધિ એ આપેલ હતી.
સેમિનાર ના અંતે પ્રાધ્યાપક મેઘામેમ પટેલ એ આ સેમિનાર અંગે નો પોતાનો રિવ્યૂ આપ્યો હતો અને તરુણાવસ્થા થતા વિકાસ ની સંક્ષિપ્ત માહિતી પણ આપેલ હતી. અને આ રીતે સેમિનાર પૂર્ણ થયો હતો.




Comments
Post a Comment