શેરી નાટક
ભૂજ
તા. 30-12-2018
મા આશાપુરા કૉલેજ માં તા.28-12-2018 ના રોજ શેરી નાટક નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મતાધિકાર નો સાચો ઉપયોગ કરી એક યોગ્ય નેતા પસંદ કરવો એવો સંદેશ આપે છે.
આ નાટક માં એક એવા નેતા ને લોકો વોટ આપે છે જે ભ્રષ્ટાચારી છે જે ચુંટણી સમયે મોટા મોટા વાયદા કરે છે પણ જ્યારે ચુટાય છે ત્યારે તેને જનતા ની સમસ્યા ની કોઈ ચિંતા હોતી નથી.
આ નાટક મા મારો રોલ એક ભણેલા યુવાન નો હતો જે નોકરી માટે એક ઓફિસ મારી જાય છે અને પોતાની ફાઈલ ઓફિસર ને બતાવે છે ત્યારે એક નેતા નો કોલ આવે છે અને તેને મળતી નોકરી બીજા કોઈ ને મળી જાય છે.
આમ, ભષટાચાર ને લીધે તે યુવાન ને નોકરી નથી મળતી અને તે તથા અન્ય બધા જ લોકો શપથ લેછે કે જયારે જયારે ત્યારે ત્યારે તેઓ યોગ્ય નેતા ને જે વોટ આપશે.
આ નાટક કરવાની અમને ખૂબજ મજા આવી. તેમજ આ નાટક અમારા પ્રાધ્યાપક અંકિત સર જોશી ના માર્ગદર્શન હેઠળ અમે તૈયાર કયુ હતુ.





Comments
Post a Comment